વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ૧૯૬૫ માં અસ્તિત્વ માં આવી તે પેહલા સુરત સી. સે કો. ઓ. બેંક નો એક ભાગ હતી. દક્ષીણ ગુજરાત ના વલસાડ-નવસારી અને દંગ જિલ્લાઓમાં ફેલાયેલી ૪૦ શાખાઓ લોકસેવા – ભલાઈ માટે કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં જ ગિરિમથક એવા પર્યટન પોઈન્ટ સાપુતારા ખાતે ખુલી રહી છે. બેંક નું સંચાલક મંડળ નીયમાંનું સારના પ્રતિનિધિઓ દ્વારા ચુટાએલા હોય છે.
વધુ વાંચો
સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
Calculator
ચેરમેન મેસેજ
અમારી આ બેંક સને ૧૯૬૫ માં અસ્તિત્વમાં આવી,તે પેહલા અમો સુરત ડી. સે. કો. ઓં. બેંક નો એક ભાગ હતા જે ૧૯૬૧ માં ગુજરાત રાજ્ય સાથે અસ્તિત્વ માં આવેલી. આજે ૪૦ શાખાઓ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ – નવસારી અને ડાંગ ના વિશાળ વિસ્તારોને આવરી લઈ કાર્યરત છે. ઉમરગામ ના દરિયાકિનારા થી લઈ,આહવા ના ગાઢ જંગલો અને સાપુતારાની ટોચ ઉપર અમારી સંતોષ-સમર્પણ અને ખાતરી સાથે બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરી છે. વૈશ્વિકરણ અને આધુનિક બેન્કિંગ સાથે પ્રાસ મેળવતી અમારી ઈ-બેન્કિંગ સેવાઓ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા નાબાર્ડ ની નીતિઓને આધીન છે. જેની પારદર્શકતા તથા પ્રમાણિકતા સાથે કોઈ સમાધાનની શક્યતા નથી.
વધુ વાંચો
Valsad District Central Co-op Bank Ltd. (VDC Bank) has come into existence in the year 1965 and was earlier erstwhile part of Surat District Central Co-op. Bank Ltd. before the formation of Gujarat State in 1961 and Valsad as a District. VDC bank with a branch strength of 40 is having privilege of working in prosperous regions of South Gujarat viz. Valsad, Navsari, Dang District with a branch in the UT also.
Read More
News
Annual General Meeting on 09/09/2015 at Monghabhai Hall, Valsad New*
ATM Card is launched on 09/09/2015 New*
Net Banking Coming Soon*
Mobile Banking Available*
Calculator
Calculator
Chairman’s message
I am happy to announce that our Bank is now entering ‘e’ Banking, Matching steps with globalization and modernized Banking systems, adopting sincere , dedicated and constructive RBI/NABARD policies, that need transparency and honesty to which we should never compromise.
We should march ahead with progress, prosperity and prominence prestige- Name & Fame our existence is meant for to serves small man, particularly farmers for their clean & characteristic rise in life. Let us reach to the last person of society to satisfy his needs with sincere, sounds and sympathetic approach.
Read More