વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી.

  • વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક આપનું સ્વાગત કરે છે.   મોબાઈલ બેન્કિંગ - અહીં ક્લિક કરો

બેંક વિષે

સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
કેલ્ક્યુલેટર્સ
અમારા વિષે કંઇક……
  • ટૂંકમાં નાણાકીય (રૂ. રકમ લાખમાં .) : about-us-valsad-bank
  • સહકારી મંડળીઓ ના વિકાસ માં બેંક નું યોગદાન: પ્રાથમિક ખેતીવાડી ની કુલ ૨૨૧ મંડળીઓ સાથે કુલ ૧૩૫૦ મંડળીઓ ને બેંક સેવી રહી છે. શિક્ષક મંડળી જેવી વ્યક્તિ સહકારી મંડળીઓ લઈને જંગલ મંડળીઓ સુધી ઔદ્યોગિક મંડળીઓ સુધીની તેમજ અમલસાડ – મરોલી – ગણદેવી – નાગધરા – ગડત વિગેરે.. જેવી કોર્પોરેટ મંડળીહોન. બેંક ની રહ્બારી માં ધીકતી પ્રવુંતિઓ કરે છે.
  • સેવા/ઉત્પાદન: આ બેંક શેડ્યુલ બેંકો ની જેમ તમામ ડિપોઝીટ તેમજ ધિરાણ ની સવલતો આપે છે. નાબાર્ડ ના સદુપયોગ માં પણ મધ્ય મુદત ની લોન લાંબા ગાળાની લોન ધિરાણ આપે છે. સહકારી યોજનાઓ અને સમાજ ના આર્થિક રીતે નબળા લોકો ના ઉત્થાન માટે અનેકવિધ સરકારી એજન્સીઓ પ્રેરિત સ્કીમ ને સ્પોન્સર કરે છે. નાબાર્ડ પ્રેરિત CBS SYSTEM આ બેન્કે અપનાવી અમલ માં મૂકી છે. TCS ના સહયોગમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે બેંક ની તમામ ૪૦ શાખાઓ આ સુવિધા થી સંક્રાયેલી છે અને કાર્યરત પણ છે. જેથી RTGS – NEFT, SMS – ALERT, RUPAY – ATM કમ ડેબીટ કાર્ડ KCC RUPAY CARD , IMPS , MOBILE તથા બેન્કિગ સેવાઓ પ્રતીક્ષા માં છે.
  • ટેક્નોલોજી સંદર્ભે: વીડીસી બેંકે નાબાર્ડ સુવિધાવાળા પ્રોગ્રામ હેઠળ સીબીએસ લાગુ કર્યો છે અને ટીસીએસ બેંકમાં સીબીએસ પ્રોજેક્ટ માટે એએસપી ભાગીદાર છે. હાલમાં તમામ 40 શાખાઓ સીબીએસ(કોર બેંકિંગ સિસ્ટમ) પ્લેટફોર્મ પર હંકારી દેવામાં આવી છે અને બેન્ક તમામ 40 શાખાઓ પર ગ્રાહકોને સંપૂર્ણ સીબીએસ(કોર બેંકિંગ સિસ્ટમ) સેવાઓ પૂરી પાડે છે. સાથે સાથે ઇન્ટર શાખા ટ્રાન્ઝેક્શન, આરટીજીએસ-એનઇએફટી, એસએમએસ ચેતવણીઓ, સીટીએસ 2010 સ્ટાન્ડર્ડ ચેક પર્સનલિયેશન વગેરે. સાથે સાથે બેંક રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ અને રૂપે કેસીસી કાર્ડ, આઈએમપીએસ, મોબાઇલ બેંકિંગ વગેરે પણ પ્રદાન કરે છે. ટૂંક સમયમાં, ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ અને યુપીઆઈ સેવાઓ પ્રદાન કરશે. સેવાઓ.વી.ડી.સી બેંક, નવીનતમ તકનીકી પ્રગતિનો ઉપયોગ કરીને નવી અને વધુ સારી સેવાઓને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.
  • ઓડીટ: બેંક ના હિસાબો સ્ટેટયુચરી – તેમજ કોન્કરંટ ઓડીટ દ્વારા ચેક થાય છે. તેમજ H/O ના અધિકારીઓ દ્વારા પણ શાખાઓ નું ઇન્સ્પેક્સન થાય છે. GSC તેમજ નાબાર્ડ દ્વારા પણ હિસાબો નું ચેકિંગ થાય છે.
  • સહકારી મંડળીઓ નું ઓડીટ: સહકારી ક્ષેત્ર માં કદાચ પહેલીવાર સહકારી મંડળીઓ ના હિસાબો નું ઓડીટ બેંક મારફત કરાવી નાણાકીય કંટ્રોલ રાખવામાં આવે છે. બેંક આપેલ ધિરાણ નું નિયંત્રણ અને નિરીક્ષણ આ પદ્ધતિ થી જ થવાથી નાણાનું ધિરાણ ઉપર અંકુશ આ બેંક રાખી રહી છે.
  • રેફરલ બીઝનેસ: એકસાઇડ લાઈફ ઇન્સ્યોરન્સ જે બેંક સાથે ટાઈપઅપ છે તે દ્વારા ખેડૂતો ને વિમાન કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.