વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી.

  • વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક આપનું સ્વાગત કરે છે.   મોબાઈલ બેન્કિંગ - અહીં ક્લિક કરો

ક્યુમ્યુલેટીવ ડિપોઝિટ

સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
કેલ્ક્યુલેટર્સ
ક્યુમ્યુલેટીવ ડિપોઝિટ
ક્યુમ્યુલેટીવ ડિપોઝિટ એકાઉંટ શું છે?

રીઇનવેસ્ટમેન્ટ થાપણો માં, વ્યાજ દર ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ગણવામાં આવે છે અને અંતે મુખ્ય રકમ માં ઉમેરવામાં આવે છે. ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ યોજનામાં, વ્યાજ મુખ્ય રકમ ની સાથે અને પરિપક્વતા સમયે ચૂકવવામાં આવે છે.આ યોજના એવા વ્યક્તિઓ માટે છે જે વ્યક્તિઓ ને સામયિક વ્યાજ ની જરૂર નથી અને આ એક પૈસા ગુણક યોજના તરીકે પણ ગણી શકાય છે.

ક્યુમ્યુલેટીવ ડિપોઝિટ એકાઉંટ ના પ્રકારો
ક્યુમ્યુલેટીવ ડિપોઝિટ એકાઉંટ ની સુવિધાઓ
ઓનલાઇન એકાઉંટ ખોલવા માટે

એકાઉંટ ખોલવા માટે કેવાયસી દસ્તાવેજ જાણવા ક્લિક કરો.

નવું એકાઉંટ ખોલવા માટે અહીં તપાસ કરો

વ્યાજ દર અંગે ખબર

ફીક્ષ ડિપોઝિટ એકાઉંટ માટે વ્યાજ દર જાણવા ક્લિક કરો.

ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો