વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી.

  • વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક આપનું સ્વાગત કરે છે.   મોબાઈલ બેન્કિંગ - અહીં ક્લિક કરો

કરંટ એકાઉંટ

સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
કેલ્ક્યુલેટર્સ
કરંટ એકાઉંટ
કરંટ એકાઉંટ શું છે?

કરંટ એકાઉંટ હમેશાં વેપાર પ્રવુતિ માટે હોય છે નહિ કે રોકાણ અથવા બચત કરવા માટે, આ થાપણો સૌથી પ્રવાહી થાપણો છે આ એકાઉંટમાં દિવસ માં ઘણી બધી વખત વ્યવહારો કરી શકો છો. કરંટ એકાઉંટ મોટે ભાગે પેઢી અથવા કંપની ના નામે ખોલવામાં આવે છે. આ એકાઉંટમાં ચેક બુક ની સુવિધા પણ આપવામાં આવે છે અને એકાઉન્ટ ધારક તમામ પ્રકારના ચેક જમા કરી શકેે છે. આ એકાઉંટમાં બેંક દ્વારા કોઈ વ્યાજ ચૂકવામાં આવતું નથી. બીજી તરફ, બેન્કો આવા ખાતાઓ પર સર્વિસ ચાર્જ, ચાર્જ કરે છે.

કરંટ એકાઉંટ ના પ્રકારો
કરંટ એકાઉંટ ની સુવિધાઓ
ઓનલાઇન એકાઉંટ ખોલવા માટે

એકાઉંટ ખોલવા માટે કેવાયસી દસ્તાવેજ જાણવા ક્લિક કરો.

નવું એકાઉંટ ખોલવા માટે અહીં તપાસ કરો

ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો