વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી.

  • વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક આપનું સ્વાગત કરે છે.   મોબાઈલ બેન્કિંગ - અહીં ક્લિક કરો

પીએમજેજેબીવાય

સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
કેલ્ક્યુલેટર્સ
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય)
  • વીમેદારની ઉંમર: – બેંકના ખાતેદારો કે જેમની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ની વચ્ચે છે તેઓ આ સ્કીમ ની સુવિધા નો લાભ કઈ શકે છે. તેથી જો આપ ૫૦ વર્ષ થી વધુ ઉંમર ના હોઉં તો તમે આ સ્કીમ નો લાભ લઇ શકતા નથી. પણ, જો તમે આ સ્કીમ માં પહલે થી જ ભાગીદાર હોઉં તો આ સ્કીમ નો લાભ તમે ૫૫ વર્ષ ના થાઓ ત્યાં સુધી લઇ શકો છો.
  • પ્રીમિયમની રકમ: – રૂપિયા ૨ લાખ નું લાઈફ કવર માટે રોજના ૧ રૂપિયા થી પણ ઓછું અથવા વાર્ષિક પ્રીમિયમ ૩૩૦ રૂપિયા ચુકવવા પડશે. પ્રીમિયમની રકમ તમારી ઉંમર સાથે કોઈ નિસ્બત નથી, ૨ લાખ રૂપિયા ના લાઈફ કવર માટે ૩૩૦ રૂપિયા નું ફીક્ષ પ્રીમિયમ છે. જુન ૧, ૨૦૧૫ થી મે ૩૧, ૨૦૧૮ ત્રણ વર્ષ સુધી ના ગાળા માટે ૩૩૦ રૂપિયા નું પ્રીમિયમ ફીક્ષ રેહશે, અને તેના પછી વીમા ધારક ના વાર્ષિક ક્લેમ ના આધારે નક્કી થશે.
  • વીમા પીરિયડ: – આ સ્કીમ માં જુન ૧, ૨૦૧૫ થી મે ૩૧, ૨૦૧૫ ના પેહલા વર્ષ ના સમય ગાળા દરમિયાન તમારી લાઈફ ના બધા જ રિસ્ક કવર આવરી લેવામાં આવશે. બીજા વર્ષ દરમિયાન પણ જુન ૧ થી ૩૧ મે સુધી રિસ્ક કવર ચાલુ જ રેહશે.
  • ઓટો ડેબિટ સુવિધા: – ઓટો ડેબિટ ની સુવિધા ના આધારે વાર્ષિક પ્રીમિયમ ના ૩૩૦ રૂપિયા તમારા બેંક ખાતા માંથી ઉપાડી લેવામાં આવશે. આ સ્કીમ ની નોધણી વખતે ઓટો ડેબિટ ની સુવિધા તમે તમારા કોઈ પણ બેંક ખાતા માંથી કરાવી શકો છો.
  • ટૉલ-ફ્રી નંબર્સ – ૧૮૦૦ ૧૧૦ ૦૦૧ / ૧૮૦૦ ૧૮૦ ૧૧૧૧ – આ સ્કીમ માટે આ બંને ફોન નંબર ટૉલ-ફ્રી નંબર છે.
પીએમજેજેબીવાય યોજના માટે ની વિગત ના અરજી ફોર્મ
પીએમજેજેબીવાય યોજના માટે નું અરજી ફોર્મ
પીએમજેજેબીવાય યોજના માટે ની દાવા નું ફોર્મ
ડોકયુંમેંટ