વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી.

  • વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક આપનું સ્વાગત કરે છે.   મોબાઈલ બેન્કિંગ - અહીં ક્લિક કરો

સેવીંગ એકાઉંટ

સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
કેલ્ક્યુલેટર્સ
સેવીંગ એકાઉંટ
સેવીંગ એકાઉંટ શું છે?

આ થાપણ ખાતાઓ વ્યક્તિગત ખાતાઓ માટે સૌથી વધુ લોકપ્રિય થાપણો છે. આ ખાતાઓમાં ફક્ત ચેક સુવિધા જ નથી મળતી પણ નાણાં ઉપાડવા અને જમા કરવા માટે ની પણ ઘણી સવલતો મળે છે. સેવીંગ એકાઉંટ પર આરબીઆઈ દ્વારા વ્યાજ નું નિયમન કરવામાં આવ્યું હતું અને તે દૈનિક સંતુલન ધોરણે ૪.૦૦% અંતે સુધારાયુ હતું.સેવીંગ એકાઉંટ ખાતાઓ પર એક નાણાકીય વર્ષમાં રૂ ૧૦,૦૦૦ સુધી વ્યાજ કરવેરા ની મુક્તિ આપવામાં આવે છે.

સેવીંગ એકાઉંટ ના પ્રકારો
સેવીંગ એકાઉંટ ની સુવિધાઓ
ઓનલાઇન એકાઉંટ ખોલવા માટે

એકાઉંટ ખોલવા માટે કેવાયસી દસ્તાવેજ જાણવા ક્લિક કરો.

નવું એકાઉંટ ખોલવા માટે અહીં તપાસ કરો

ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો